Connect Gujarat

You Searched For "Bollywood Movies"

'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે બોબી દેઓલ, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ

5 Feb 2022 5:05 PM GMT
બોબી દેઓલ વેબ સીરીઝ આશ્રમ બાદ બોબી દેઓલ ફરી એકવાર 'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે.

મર્ડર એટ તીસરી મંઝિલ 302 : 14 વર્ષ બાદ રીલિઝ થઈ ઈરફાન ખાનની આ ફિલ્મ, જાણો કેવી છે ફિલ્મ?

28 Jan 2022 6:52 AM GMT
દિવંગત અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ 'મર્ડર એટ તીસરી મંઝિલ 302' 14 વર્ષ બાદ ઝી5 પર રિલીઝ થઈ છે.

હૃતિક રોશન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે દીપિકા પાદુકોણ, જાણો અભિનેત્રીએ શું કહ્યું?

23 Jan 2022 5:58 AM GMT
દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગેહરૈયાં'નું ટ્રેલર રિલીઝ થયું હતું

આયુષ શર્માએ છોડી દીધી સલમાન ખાનની 'કભી ઈદ કભી દિવાળી', જાણો શું છે કારણ..?

10 Jan 2022 6:11 AM GMT
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ 'નો એન્ટ્રી 2'માં ડેઝી શાહની નો એન્ટ્રી

8 Jan 2022 6:10 AM GMT
ડેઝી શાહ હવે સલમાન ખાનની આગામી ફિલ્મનો એન્ટ્રી 2 નો ભાગ નથી. સલમાન ખાનની આગામી ફિલ્મનો એન્ટ્રી 2 બોલિવૂડના કોરિડોરમાં છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં...

ઓમિક્રોનનો ભય, 83ની કમાણી પર અસર જોઈ શાહિદની જર્સી મોકૂફ.!!

28 Dec 2021 11:01 AM GMT
ઓમિક્રોને ભારતમાં તેની છાપ ફેલાવવાનું શરૂ કર્યું છે. સરકાર અને વહીવટીતંત્ર હવેથી આ મામલે કડક છે

83 ફિલ્મ પર વિરાટ-અનુષ્કાનો રિવ્યુ, રણવીર સિંહની એક્ટિંગથી કોહલી પ્રભાવિત

25 Dec 2021 11:02 AM GMT
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 83 રીલિઝ થઈ ગઈ છે અને ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

સિદ્ધિવિનાયકમાં દીપિકા પાદુકોણ, મહાકાલના દરે સારા, ફિલ્મની સફળતા માટે મંદિરોમાં પ્રાર્થના કરતી જોવા મળી

24 Dec 2021 7:06 AM GMT
ફિલ્મ ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ફિલ્મી ફ્રાઈડે પર એક નહીં પરંતુ બે મોટી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે