દિલ્હી બાદ હવે બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
ચાણક્યપુરીમાં સ્થિત એક નૌકાદળ સ્કૂલ અને દ્વારકામાં સ્થિત એક CRPF સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત, બીજી શાળાને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.
બિહારની રાજધાની પટનામાં જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ (JPNI) એરપોર્ટ પર શનિવારે અધિકારીઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ આ ધમકી અફવા હોવાનું બહાર આવ્યું.
એરલાઇનને રાત્રે 1.25 વાગ્યે એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "એરપોર્ટ અને વિમાનોની આસપાસ રાખેલી બેગમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છુપાયેલા છે.
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર બોમ્બ ધમકીથી ભયનો માહોલ. એક અઠવાડિયામાં આ બીજી ધમકી છે. તપાસમાં બંને વખત સાબિત થયું કે આ ધમકી અફવા હતી...