ભરૂચ : ફિલ્મી ઢબે કારનો પીછો LCB પોલીસે ઝઘડીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર
LCBએ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.
LCBએ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
શહેર પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ જલારામ કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે 500 ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે
અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.