આમોદ : બુટલેગરને ત્યાં પોલીસની રેઇડ, પાણી ભરવાના વાસણોમાંથી મળ્યો દારૂ
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.
બુટલેગર પાસેથી રૂ. 1 લાખની લાંચ માંગવાનો મામલો, ACBએ લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી
વલસાડમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસકર્મી પર કાર ચઢાવી કચડવાનો કર્યો પ્રયાસ.
કેલ્વીકુવા ગામે પોલીસે પાડયો દરોડો, બુટલેગર પાસેથી પોલીસને ન મળ્યો દારૂનો જથ્થો.
અંગત અદાવતે હુમલો કરાયો, કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનું નામ પણ બહાર આવ્યું.
બુટલેગરો અને તેમના સમર્થકોની નવી પરંપરા, જેલમાંથી છુટયા બાદ બુટલેગરોનું કરાઇ છે સ્વાગત.