બોટાદ: ગઢડાના એક ગામમાં કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષની માસૂમ બહેનને ચૂંથી નાખી
દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું
દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું
શાળાનાં આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ત્યારે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે
એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા.