ભરૂચ: LJPએ પીપોડી વગાડી તંત્રને જગાડવા કર્યો પ્રયાસ, જર્જરીત બ્રિજોના તાત્કાલિક સમારકામની માંગ
ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું