અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..!
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે.
છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી.
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.
ઝઘડિયા તાલુકાના અશા માલસર નર્મદા નદીની ઉપર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.