અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.
જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDC અને ઉમરવાડા સહિતના ગામોને જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
અમદાવાદમાં આવેલ શાસ્ત્રી બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે ત્યારે મહાનગર પાલિકા આ બ્રિજનું સમારકામ ક્યારે કરાવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે
યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા સાર્વત્રિક વરસાદ વરસવાના લઈને હિંમતનગર તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.