ભારતમાં જે વસ્તુઓ લોકો આનંદથી ખાય છે, બ્રિટનમાં તેને કારણે થયાં પેટ ખરાબ
બ્રિટનમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં એવી 20 ખાદ્ય ચીજો સામે આવી છે જેના કારણે લોકો પેટ ખરાબ થવાની ફરિયાદ કરે છે. આ સર્વેમાં 2000 લોકોએ ભાગ લીધો હતો, જેમાં પિઝા અને ફિશ-ચીપ્સને સૌથી ખરાબ ખોરાક જાહેર કરવામાં આવ્યા હતા