અંકલેશ્વર: નગર સેવા સદનનું રૂ.92.60 કરોડનું બજેટ મંજુર,વિપક્ષે વધુ TDSના પાણીનો મુદ્દો ઉઠાવ્યો
અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.
નવસારી વિજલપુર નગરપાલિકાનું રૂ.486 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવશે.
કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે નિફ્ટી ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં તેની જીવનકાળની ટોચે પહોંચી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂ કર્યું હતું.