અમદાવાદઅમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા By Connect Gujarat 03 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: શિક્ષણ સમિતિના રૂ.169 કરોડની ચર્ચા પૂર્ણ, સ્ટેન્ડિંગમાં બજેટની ચર્ચામાં સભ્યોની ગાડી પાટેથી ઉતરી નગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે સમિક્ષા કરી હતી By Connect Gujarat 28 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:AMC દ્વારા રજૂ કરવામાં આવ્યું રૂ. 9482 કરોડનું બજેટ, જંત્રીના નવા દરમાં આપવામાં આવી રાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: જંત્રીના નવા દરમાં રાહત,જાણો AMCનું બજેટ અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: યુનિયન બજેટ અંગે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું,આ બજેટથી ગુજરાતને થશે ફાયદો દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોંઘવારીનો "માર" : ગરમીના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે By Connect Gujarat 09 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગુજરાતભરમાં 4 દિવસમાં ત્રીજી વખત ઈંધણની કિમતમાં વધારો, સામાન્ય માણસના માથે ચિંતાની લકીરો ગુજરતભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસા વધારી દેવામાં આવતા પેટ્રોલનો નવો 97.52 રૂપિયા થયો છે By Connect Gujarat 26 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : કોંગ્રેસ દ્વારા હોળીના દિવસે ભાવનગર મનપાના બજેટની કરી હોળી By Connect Gujarat 17 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાલિકાનું 84.10 કરોડ રૂા.નું બજેટ મંજુર, વિપક્ષના સભ્યોનો વોકઆઉટ વર્ષ 2022-23ના બજેટ સર્વાનુમતે મંજુર બજેટનો વ્યાપ 84. 10 કરોડ રૂા. રખાયો વિપક્ષના સભ્યોનો સભામાંથી વોક આઉટ By Connect Gujarat 08 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn