અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે NH 48 પરથી 27 ભેંસ મુક્ત કરાવી, 4 આરોપીઓની અટકાયત
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
કન્ટેનરના ચાલાક તેમજ ક્લિનરન પાસે દુધાળા પશુઓના પરિવહન અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓએ કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.