રોજનું 100 રૂપિયાનું પણ રોકાણ કરવાથી તમે બની જશો કરોડપતિ , બસ આટલું ધ્યાનમાં રાખો
જો તમારે આર્થિક રીતે સ્વતંત્ર થવું હોય તો તમારે બચત કરવાની આદત કેળવવી પડશે.
જો તમારે આર્થિક રીતે સ્વતંત્ર થવું હોય તો તમારે બચત કરવાની આદત કેળવવી પડશે.
નિવૃત્તિ પછી તમારું જીવન કેવું રહેશે તે તમારા પ્લાનિંગ પર આધાર રાખે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વિદેશી મુદ્રા ભંડાર સંબંધિત નવીનતમ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.
દર્શકોને હોરર કરતાં 'શૈતાન'ની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ વધુ પસંદ આવી.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે એક ખાસ માહિતી સામે આવી છે. આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે.
દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.