ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો, કુલ મૃત્યુઆંક વધીને 66 થયો
સમાચાર, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 66 થયો