ભારત સરકારે જાહેર કરેલા ખાલિસ્તાની આતંકવાદી KTF ચીફ હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, દેશ અત્યાર સુધીના ઇતિહાસમાં "સૌથી ખરાબ જંગલની આગ"માંથી પસાર થઈ રહ્યો છે
કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી શકે છે ભારત, કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે.
ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
બેઇજિંગના ટીકાકાર કેનેડિયન ધારાસભ્યને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી આ ઝઘડો થયો હતો.
કેનેડાના મિસીસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે.
અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.