દેશમાં ભાજપના સૌપ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત, અમિત શાહ લડશે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો
આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
સુરત ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવતીકાલે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જંગી બહુમતી સાથે જીત મેળવી રહ્યા હતા.
ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ,કોંગ્રેસ અને બીટીપી સહીત છોટુ વસાવા તેમજ પુત્ર દિલીપ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા વિધાસભાની ચૂંટણી ખરાખરીનો જંગ જામ્યો છે.