ભાજપની પ્રથમ યાદીમાં 14 મહિલાઓનો પણ સમાવેશ, રિવાબા અને ગીતાબાને પણ આપી ટિકિટ...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની હરીફાઈ હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે
અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.