ભરૂચ : નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 સાધુના મોત, 12 લોકોને પહોંચી ઇજા...
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે.
બ્રિટિશ ક્રિકેટ લિજેન્ડ એન્ડ્રુ ફ્લિન્ટોફ એક ભયાનક કાર અકસ્માતમાં થયું છે. તે લોકપ્રિય બીબીસી ટેલિવિઝન શો "ટોપ ગિયર" માટે શૂટિંગ કરી રહ્યો હતો
અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ અકસ્માત ઝોન બન્યો છે એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી.
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડીના ઓવરબ્રીજ પાસે એક પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા હતા.