વડોદરા : “ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ” નેમ્પ્લેટવાળી કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી આવી...
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.
ભરૂચના શીતલ સર્કલ પાસે સુરત પાર્સિંગની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી,
ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી.
એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2023)નું 16મું ટાઈટલ જીત્યું.
નવસારીના વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત નિપજ્યા હતા