પાટણ : શંખેશ્વર નજીક કાર સાથે પીકઅપ વાન અથડાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી, 2 લોકો ભડથું થયા...
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એકસપ્રેસ હાઇવે 2 વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મુકવામાં આવી રહયો ન હતો.
લેન્ડ રોવરે જુલાઈ 2023માં અપડેટેડ રેન્જ રોવર વેલર લોન્ચ કર્યું જેની કિંમત રૂ. 93 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી.