જો તમે બદલાતા હવામાનમાં વાઈરલ ઈન્ફેક્શનથી બચવા માંગો છો ,તો આ 3 વસ્તુઓથી રાહત મેળવો.
બદલાતી સિઝનમાં વાઈરલ ઈન્ફેક્શનનું જોખમ ઘણું વધારે રહે છે.
બદલાતી સિઝનમાં વાઈરલ ઈન્ફેક્શનનું જોખમ ઘણું વધારે રહે છે.
તુસલીના ધાર્મિક મહત્વ વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ત્વચાની સંભાળમાં તેનો ઉપયોગ?
ચામડીને લગતી સમસ્યા જેમ કે હાથમાં કરચલી, હાથની ચામડી ડ્રાય થઈ જવી, હોઠ ફાટવાની સમસ્યા વગેરે પરંતુ સુંદર દેખાવા માટે, લોકો વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સની સાથે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
આ શિયાળાની ઋતુમાં સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવામા આવે છે, કારણ કે ઠંડીના લીધે શરદી, ઉધરસની સમસ્યા વધી જાય છે
શિયાળાની ઋતુમાં ભેજના અભાવને કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ મોજૂદ છે, જે માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે,
સામાન્ય રીતે લોકો ચહેરાને સાફ આક્રવા માટે ફેશવોશ કે સાબુનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તે તો માત્ર ત્વચાને બહારથી જ સાફ કરે છે
મોટા ભાગની સ્ત્રીઓ તેના ચહેરાને તરોતાજા રાખવા માટે આઈસ ક્યુબથી તેને ચહેરો સાફ કરતી હોય છે.