ગુજરાત ભાવનગર:જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન આઠ દિવસમાં પ્રોહિબિશનના ૯૬૦ કેસ કરાયા, રૂ ૧૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે "રાષ્ટ્રીય લોક અદાલત" યોજાય, વિવિધ કેસનો નિકાલ કરાયો... રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : તળાજા અને રુવામાં થયેલ લાખોની લૂંટ તેમજ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ... તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. By Connect Gujarat 22 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડોગ બાઈટઃ જો તમને કોઈ સ્વાન કરડે તો સારવારમાં વિલંબ ન કરો, ઈન્ફેક્શનથી બચવા તરત જ કરો આ 10 કામ! કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત..... કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે. By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલતનું કરવામાં આવ્યું આયોજન, પડતર કેસનો કરાયો નિકાલ ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની તમામ ન્યાયાલયો ખાતે શનિવારે નેશનલ લોક અદાલત યોજાઇ હતી. By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 દર્દી નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા By Connect Gujarat 16 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, અમદાવાદમાં 32 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું... રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોઈ આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે, By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો By Connect Gujarat 09 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn