પાટણ: રાધનપુરમાં આખલાના હુમલામાં 2 લોકોના મોત બાદ પણ તમાશો જોતી નગરપાલિકા,જુઓ સ્થાનિકોએ શું કર્યા આક્ષેપ.
પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે
ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.
ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.
કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે.
રખડતા ઢોર બાબતે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ ચીફ જસ્ટીસને પણ થઇ ચુકયો છે ઢોરોનો કડવો અનુભવ