આણંદ: આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડ,25 યુવક યુવતી નશાની હાલતમાં ઝડપાયા
આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.
સાઇબર ક્રાઇમે જુહાપુરા વિસ્તારની અહદ રેસીડેન્સીમાંથી કોલ સેન્ટર પર રેડ કરીને યુએસના નાગરિકો સાથે લોનના નામે ઠગાઈ કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે.
વડોદરા જીલ્લા LCB પોલીસે લસણ-ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે,
અંકલેશ્વર શહેરમાં ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેરમાં ગાડીના કાચ તોડીને રોકડા રૂપિયા ભરેલી બેગોની ઉઠાંતરી કરતી અમદાવાદની છારા ગેંગના બે સાગરીતોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ATS અને વડોદરા SOGએ ગતરોજ વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાંથી ડ્રગ્સ બનાવવાની આખેયાખી ફેક્ટરી ઝડપી પાડી હતી,