નવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો
ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.
નવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા.
નવસારી જિલ્લાની ખેરગામ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેલ્વીકુવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.
શહેર બી ડીવીઝન પોલીસ મથકના વાહન છેતરપિંડીના ગુનામા સંડોવાયેલ વધુ એક ઇસમને પોલીસે પાંચ વાહનો સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.