ગીર સોમનાથ : બાદલપરા ગામે “મેરી માટી-મેરા દેશ” અભિયાનના પ્રારંભ સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરાય...
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજે પુનમનો દિવસ એટલે કે ગુરુપુર્ણિમાનો દિવસ, આજના દિવસે ઠેર ઠેર ભક્તો ગુરુના આશીર્વાદ લઈને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતાં હોય છે
આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી
દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે.
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે આજરોજ "વર્લ્ડ નો ટોબેકો ડે" ની ઉજવણી કરવામાં આવી હતી