ભરૂચ: ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે SOU તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી શાળા એવી ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી
ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ઘુસિયા ગામે નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે મેઘવાળ સમાજના હસ્તે નુતન તોરણ બાંધવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિશ્વ પ્રવાસ દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસો પ્રવાસનું મહત્વ અને તેના યોગદાનને દર્શાવે છે. વિશ્વ પ્રવાસન દિવસ લોકોને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.