ગાંધીનગર : સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી, અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત...
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કુટુંબકમની થીમ સાથે અનેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.
મોદી સરકારના 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભાજપના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે 53મો જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરેના 11માં પાટોત્સવ પ્રસંગે સુંદર સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી