અંકલેશ્વર : સુરવાડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, જંગલના રાજા સિંહ અંગે બાળકોને માર્ગદર્શન અપાયું...
સાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. આજે 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
સાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. આજે 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરમાં પહેલીવાર જૈન સંઘ દ્વારા ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણી કરવામાં આવશે.
આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ સારી રહે છે.