ઈમરાન હાશ્મીના જન્મદિવસ પર લોક ટોળા ઉમટ્યા, ચાહકે તેના પગ સ્પર્શ કરીને કેક કાપી
પોતાના અભિનય અને મધુર દેખાવથી લોકોના દિલ પર રાજ કરનાર ઈમરાન હાશ્મીનો આજે જન્મદિવસ છે. તે 45 વર્ષનો થયો.
પોતાના અભિનય અને મધુર દેખાવથી લોકોના દિલ પર રાજ કરનાર ઈમરાન હાશ્મીનો આજે જન્મદિવસ છે. તે 45 વર્ષનો થયો.
દિપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફિલ્મ ફાઇટરનું ધમાકેદાર રીઝર રીલીઝ કરવામાં આવ્યું છે.
બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે.
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે.