અંકલેશ્વર: નૂતન વર્ષની પરોઢે લોકોએ દેવ દર્શન દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરી
આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
સુરત શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત 24 કલાક દોડતું રહ્યું હતું. ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
2025 ના મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા. હિન્દુ કેલેન્ડર મુજબ, સેન્સેક્સ 62.97 પોઈન્ટ વધીને 84,426.34 પર બંધ થયો,
Apple એ તાજેતરમાં જ તેની નવી iPhone 17 શ્રેણી સાથે iOS 26 નું સ્થિર અપડેટ રજૂ કર્યું છે. આ અપડેટ સાથેનો સૌથી મોટો ફેરફાર UI હતો,
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવાળીની રાત્રિએ વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને 2 માસૂમ બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
ઋષભ પંત (ભારત A ટીમના કેપ્ટન) ને જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ રમતથી દૂર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બાળકો યુવાનો મશાલની જ્યોત લઈને ઘરે ઘરે ફરે છે,અને દિવાળી પર્વમાં આ મશાલ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવે છે.