ભરૂચ: નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય, એજન્ડા પરના 25 કામોને મંજૂરી
ભરૂચ નગરપાલિકાની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં 25 એજન્ડાઓ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં 25 એજન્ડાઓ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોના અહેવાલો દર્શાવે છે કે આ વર્ષે ધનતેરસ અને દિવાળી પહેલા પણ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રોડ પરથી મળેલી રૂપિયા 4 લાખની કિંમતની સોનાની લક્કી તેઓએ મૂળ વ્યક્તિને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
Huawei Nova Flip S ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં ઓગસ્ટ 2024 માં લોન્ચ થયેલા Nova Flip મોડેલ જેવી જ વિશિષ્ટતાઓ છે, પરંતુ તે સસ્તો છે અને બે નવા રંગ વિકલ્પોમાં આવે છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
રિયાલિટી શો "બિગ બોસ 19" ના "વીકેન્ડ કા વાર" એપિસોડમાં લાગણીઓ, મુકાબલા અને કઠિન પ્રશ્નોનો વરસાદ જોવા મળશે. આ વખતે સલમાન ખાને ફરી એકવાર ઘરના સભ્યોને જવાબદાર ઠેરવ્યા,