ઝેવિયર બાર્ટલેટ કોણ છે? જેને કોહલી અને ગિલને એક જ ઓવરમાં આઉટ કર્યા.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે એડિલેડ ઓવલ ખાતે બીજી વનડેમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શુભમન ગિલને આઉટ કર્યા.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે એડિલેડ ઓવલ ખાતે બીજી વનડેમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શુભમન ગિલને આઉટ કર્યા.
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને સામને હથિયારો સાથે આવી ગયા હતા,જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું વાપસી નિરાશાજનક રહ્યું છે. તે પર્થમાં પ્રથમ વનડેમાં આઠ બોલમાં શૂન્ય રન પર આઉટ થયો હતો.