BB 19 Elimination : મુખ્ય ગેટમાંથી વધુ એક સ્પર્ધક બહાર, નીલમ બાદ બીજો સૌથી આઘાતજનક એલિમિનેશન
બિગ બોસના ઘરમાં ગરમી સતત વધી રહી છે. તાન્યા મિત્તલથી લઈને ફરહાના અને મૃદુલ સુધીના સ્પર્ધકો એકબીજાને બોલવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.
બિગ બોસના ઘરમાં ગરમી સતત વધી રહી છે. તાન્યા મિત્તલથી લઈને ફરહાના અને મૃદુલ સુધીના સ્પર્ધકો એકબીજાને બોલવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.
પરપ્લેક્સિટી અને સ્નેપચેટની પેરેન્ટ કંપની, સ્નેપે, બુધવારે ભાગીદારીની જાહેરાત કરી. આ ડીલ હેઠળ, સાન ફ્રાન્સિસ્કો સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીના ચેટબોટને હવે સ્નેપચેટ એપમાં એકીકૃત કરવામાં આવશે.
Oppo Find X9 સિરીઝ આ મહિને ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે, અને કંપનીએ આખરે તેના આગામી સ્માર્ટફોન માટે લોન્ચ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.