હવે AI સામગ્રીને લેબલ કરવામાં આવશે, ડીપફેક્ને રોકવા માટે IT નિયમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ
કેન્દ્ર સરકારે ડીપફેક્સ અને AI-જનરેટેડ નકલી સામગ્રીથી થતા નુકસાનને રોકવા માટે IT નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કેન્દ્ર સરકારે ડીપફેક્સ અને AI-જનરેટેડ નકલી સામગ્રીથી થતા નુકસાનને રોકવા માટે IT નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં રહેતા પરિવારમાં દિવાળીના તહેવાર પર નજીવી બાબતે લોહીની હોળી રમાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામની બેસતા વર્ષના દિવસની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.માલધારીઓ ગૌમાતાને શણગાર કરીને ગામના પાદરમાં દોડાવે છે,
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન જવાનોએ તાત્કાલિક દોડી જઈને હેલિકોપ્ટરને ધક્કા મારીને બહાર કાઢ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.