RBI નીતિગત નિર્ણય વચ્ચે બજારમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટીમાં વધારો
વેપારીઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. વિદેશી મૂડીના સતત બહાર નીકળવા અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રોકાણકારો બાજુ પર રહ્યા.
વેપારીઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. વિદેશી મૂડીના સતત બહાર નીકળવા અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રોકાણકારો બાજુ પર રહ્યા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.
મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસે એન્ટ્રી પાડી 6.69 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેરની 17 વર્ષની પ્રતિભાશાળી કિશોરી ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા સેવાઈ રહી છે.આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.