ઇન્ડિગોના મુસાફરોને આજે પણ મુશ્કેલીમાં,દેશભરમાં આજે પણ ઘણી ફ્લાઇટ્સ રદ
ઇન્ડિગોના મુસાફરો માટે શનિવાર મુશ્કેલ દિવસ સાબિત થયો. સતત પાંચમા દિવસે, એરલાઇને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે.
ઇન્ડિગોના મુસાફરો માટે શનિવાર મુશ્કેલ દિવસ સાબિત થયો. સતત પાંચમા દિવસે, એરલાઇને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે.
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,
RBI એ શુક્રવારે 0.25% રેપો રેટ ઘટાડાની જાહેરાત કરી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી છે.
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા