અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે પ્રસાશન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો, 6 ગામના લોકોએ લીધો લાભ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેનો 6 ગામના લોકોએ લાભ લીધો હતો.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેનો 6 ગામના લોકોએ લાભ લીધો હતો.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચના એકલા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વૈભવ સૂર્યવંશીએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો. તેણે ભારતીય ખેલાડીઓમાં લિસ્ટ એ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી.
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે