વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા, બાળકના જન્મ પછી પહેલી પોસ્ટ શેર કરી
કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં એક સુંદર પોસ્ટ સાથે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે, આખરે ખુશી આવી ગઈ છે. વિકી કૌશલ પિતા બન્યો છે. અભિનેતાએ પુત્રનું સ્વાગત કર્યું છે.
કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં એક સુંદર પોસ્ટ સાથે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે, આખરે ખુશી આવી ગઈ છે. વિકી કૌશલ પિતા બન્યો છે. અભિનેતાએ પુત્રનું સ્વાગત કર્યું છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
વીકેન્ડ કા વારમાં ઓછા વોટ મળવાને કારણે એક સ્પર્ધકને બહાર કાઢવાનો હતો, પરંતુ પ્રણિત મોરેની ખરાબ તબિયતને કારણે તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
શું તમે ઘણા સમયથી નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ Pro Max મોડેલ નથી જોઈતું, છતાં પણ મોટી સ્ક્રીનવાળો iPhone જોઈએ છે? ગયા વર્ષનો iPhone 16 Plus તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમના પ્રથમ મહિલા ODI વર્લ્ડ કપ ટાઇટલ અપાવનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાના હાથ પર એક નવું ટેટૂ કરાવ્યું છે.
ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.