ભાઈ ધાજો રે ધાજો, વાઘ આવ્યો રે વાઘ..! : દાહોદ-રતન મહાલના જંગલમાં વાઘ જોવા મળતા NTCAનું સતત મોનિટરીંગ...
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
સુરત એરપોર્ટ પર બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો જઈને આવેલા મુસાફિરની ધરપકડ કરવામાં આવી છે,અને તેની પાસેથી રૂપિયા 1.41 કરોડ ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
તાજેતરના સમયમાં AI નો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. 5G ના દેશવ્યાપી વિસ્તરણ સાથે, Jio એ AI સેવાઓની પહોંચને મજબૂત બનાવવા માટે તેની AI ઓફરમાં મોટો ફેરફાર કર્યો છે.
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.