અંકલેશ્વર: SVM ઇંગ્લિશ મીડીયમ શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ચેકીંગ ટીમને આંતરી ધમકી આપનાર ભુમાફિયાઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા-ધમકાવવાની સાજીશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.
રાજ્ય માલિકીની બેંક પંજાબ નેશનલ બેંકમાં ફરી એકવાર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. બેંકે પોતે જ ભારતીય રિઝર્વ બેંકને આ બાબતની જાણ કરી છે.
રાજ્ય માલિકીની ટેલિકોમ ઓપરેટરે ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ ક્રિસમસ-થીમ આધારિત પ્રીપેડ રિચાર્જ પ્લાનના ફાયદાઓની વિગતો આપીને આ જાહેરાત કરી હતી