ભરૂચ: ચાવજના અનુપ નગરના મકાનમાંથી રૂ.70 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૪૯૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર નરેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.