ચેન્નઈ : મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં ઘૂસ્યું પાણી, પરિવારે કરાયો અન્ય જગ્યાએ શિફટ...
રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે
રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે
કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં તેના ODI વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.
સાઉથનો પ્રખ્યાત અભિનેતા ધનુષ આ દિવસોમાં તેની ફિલ્મ વાથીને લઈને ચર્ચામાં છે, જે 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.