દેશરાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા જસ્ટિસ ચંદ્રચૂડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજસ્ટિસ ડી વાય ચંદ્રચુડનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ CJI ડી વાય ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન રામ મંદિર, સમલૈંગિક લગ્ન, આર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા આ સિવાય તેમણે મહત્વના ચુકાદા આપ્યા હતા. By Connect Gujarat Desk 08 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ શપથ ગ્રહણ કર્યા, CM ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ શપથ ગ્રહણ કર્યા હતા તેઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કરાવ્યા હતા By Connect Gujarat 16 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: ગુજરાત હાઇકોર્ટનાના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીનું કરાશે સન્માન સોનિયાબેન ગોકાણીની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે નિમણૂંક કરવામાં આવતા જામનગર બાર એસોસિએશન તેમજ જામનગરના વકીલોમાં દ્વારા સોનિયાબેન ગોકાણીનું અભિવાદન જામનગરમાં કરવામાં આવશે By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન, હવેથી રાજ્યની 32 જિલ્લા કોર્ટમાં થશે લાઈવ સ્ટ્રીમિંગ… ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. હાઇકોર્ટ જીવંત પ્રસારણની એક ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. By Connect Gujarat 24 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોર્ટમાં 11 દિવસના દિવાળી વેકેશનની મુખ્ય ન્યાયાધીશની જાહેરાત, ફક્ત ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે... મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં 11 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 14 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn