ચીનમાં મોલમાં આગ લાગતાં સર્જાઈ મોટી દુર્ઘટના
આગની લપેટમાં આવતાં 16 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.

માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ જીત બાદ ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.