ભરૂચ : આમલઝર ગામે આદિવાસી સમાજના મશિહા છોટુ વસાવાના નામે માર્ગ-ચોકનું લોકાર્પણ કરી જન્મદિવસની ઉજવણી…
ઝઘડીયાના માજી ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી, આમલઝર ગામ ખાતે માર્ગ અને ચોકનું લોકાર્પણ કરાયું.
ઝઘડીયાના માજી ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી, આમલઝર ગામ ખાતે માર્ગ અને ચોકનું લોકાર્પણ કરાયું.
ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.