ભરૂચ: પેટ્રોલપંપ પર કાર ચાલક અને કર્મચારી વચ્ચે મારામારી, ઘટના CCTVમાં થઈ કેદ
ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફીલર તરીકે ફરજ બજવતા અનીશભાઇ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા.
ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફીલર તરીકે ફરજ બજવતા અનીશભાઇ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા.
માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે.
પોશીના તાલુકાના લાંબડીયા બજારમાં દિવાળીના દિવસે બનેલી મારામારીની ઘટનાનો વીડિઓ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ પર બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા.
બુધવારે મોડી રાત્રે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.