ચીનમાં કોરોનાથી હાહાકાર, ટેસ્ટિંગ કીટ ખતમ, સ્કૂલો બંધ.!
ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. લોકો એટલા ડરી ગયા છે કે કોરોનાના ડરને કારણે તેઓ ઘરની બહાર નીકળી રહ્યા નથી
ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. લોકો એટલા ડરી ગયા છે કે કોરોનાના ડરને કારણે તેઓ ઘરની બહાર નીકળી રહ્યા નથી
સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ફર્મ દ્વારા સંચાલિત 40 થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ થશે.
શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.
રવિવારે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે
અમદાવાદમાં માત્ર 4 કલાકમાં વરસેલા વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં સ્થાનિકો સહિત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા