સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..!
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.