વડોદરા: 111 ફૂટની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાના કરો દર્શન,CMના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે
કચ્છના ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટ કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્મયોગીઓ-સેવકો વર્ગ-૪ સાથે પોતાના નિવાસ સ્થાને સંવાદ કર્યો હતો અને તેઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું
ગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું
દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી